ગુજરાતની કંપની જ્યોતિ સીએનસી ઓટોમેશન (Jyoti CNC Automation)નો 1000 કરોડ રૂપિયાનો આઈપીઓ 9 જાન્યુઆરીએ ખુલવા જઈ રહ્યો છે. કંપનીએ આ માટે પ્રાઈઝ બેન્ડ 315-331 રૂપિયા પ્રતિ શેર પર નક્કી કરી છે. આઈપીઓ પેપર્સના અનુસાર, પબ્લિક ઇશ્યૂમાં નાણાં રોકવા માટે 11 જાન્યુઆરી સુધીનો સમય હશે.