TVS Supply Chain IPO: ચેન્નાઈની ટીવીએસ સપ્લાય ચેઈન સોલ્યુશન્સ (TVS Supply Chain Solutions)ના આઈપીઓના ઘરેલૂ સ્ટૉક માર્કેટમાં ફીકી એન્ટ્રી થઈ છે. રિટેલ રોકાણકારને તેમાં જોરદાર પૈસા લગાવ્યા હતા અને તેના માટે આરક્ષિત હિસ્સો 7 ગુણાથી વધું સબ્સક્રાઈબ થયા હતો. આઈપીઓની સફળતા બાદ 197 રૂપિયાના બાવ પર શેર રજૂ થયો હતો. આજે બીએસઈ પર તેમાં 206.30 રૂપિયા (TVS Supply Chain Listing) પર એન્ટ્રી તઈ છે એટલે કે આઈપીઓના રોકાણકારોને 4.72 ટકા લિસ્ટિંગ ગેન મળ્યો છે. જો કે લિસ્ટિંગના શેરોમાં વેચાવાલીનું દબાણ જોવા મળ્યો અને ઘટી ગયો છે. હાલમાં બીએસઈ પર તે 201.30 રૂપિયા (TVS Supply chain Share Price) પર છે એટલે કે દરેક શેર પર આઈપીઓ રોકાણ માત્ર 2.18 ટકા નફામાં છે.