Interim Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ હેલ્થકેર સેક્ટર માટે ફાળવણી વધારી શકે છે. એક્સપર્ટનું કહેવું છે કે કોરોના મહામારી દરમિયાન ખાસ કરીને નાના શહેરોમાં હેલ્થકેર સેવાઓ અપૂરતી સાબિત થઈ હતી. તેથી સરકારે ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં હેલ્થકેર સેવાઓ સુધારવા પર ધ્યાન વધારવાની જરૂર છે.
અપડેટેડ Jan 23, 2024 પર 05:42