IOC Q3 Result: ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર 38 ટકા ઘટીને 8064 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 12967 કરોડ રૂપિયા પર હતો.