Get App

સ્માર્ટ સિટીમાં અમદાવાદનો બીજો ક્રમ

કેન્દ્રએ સ્માર્ટ સિટી યોજનામાં પસંગ કરેલા 100 શહેરોનું રેન્કિંગ જાહેર કર્યું, જેમાં અમદાવાદ બીજા ક્રમે છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 14, 2020 પર 6:13 PM
સ્માર્ટ સિટીમાં અમદાવાદનો બીજો ક્રમસ્માર્ટ સિટીમાં અમદાવાદનો બીજો ક્રમ

કેન્દ્રએ સ્માર્ટ સિટી યોજનામાં પસંગ કરેલા 100 શહેરોનું રેન્કિંગ જાહેર કર્યું, જેમાં અમદાવાદ બીજા ક્રમે છે, તો સુરતને પાંચમો નંબર મળ્યો છે. સ્માર્ટ સિટી યોજનામાં અમદાવાદમાં 1 હજાર 441 કરોડના વિકાસના કામો મૂકાયા, જ્યારે પ્રથમ ક્રમે આગ્રાની પસંદગી કરવામાં આવી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો