Get App

કેબિનેટની બેઠકમાં લેવાયા મોટા નિર્ણય

10 સરકારી બેન્કોના મર્જરને આજે કેબિનેટની મંજૂરી મળી ગઈ છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 05, 2020 પર 2:01 PM
કેબિનેટની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયકેબિનેટની બેઠકમાં લેવાયા મોટા નિર્ણય

10 સરકારી બેન્કોના મર્જરને આજે કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સૂત્રોએ CNBC-બજારને સૂત્રો પાસેથી મળેલી જાણખારી મુજબ કેબિનેટે સિવિલ એવિએશન સેક્ટરમાં વિદેશી રોકાણના નિયમમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. જ્યાર બાદ એર ઈન્ડિયામાં 100 ટકા વિદેશી રોકાણનો રસ્તો ખૂલી ગયો છે.

10 સરકારી બેન્કોના મર્જરને મળી મંજૂરી. 10 બેન્કો મળીને 4 બેન્ક બનાવાશે. PNBની સાથે OBC અને યુનાઈટેડ બેન્કનું થશે મર્જર. કેનેરા બેન્ક અને સિન્ડીકેન્ટ બેન્કનું થશે મર્જર. યુનિયન બેન્કની સાથે આંધ્રા બેન્ક, કોર્પોરેશન બેન્કનું મર્જર.

ઈન્ડિયન બેન્ક અને અલ્હાબાદ બેન્કનું મર્જર. કંપની એક્ટમાં કરવામાં આવ્યો ફેરફાર. 40 કાયદાને ગુનાહિત દરજ્જાથી બહાર કર્યા. સ્થાનિક વિદેશી કંપનીઓ લિસ્ટ થઈ શકશે. સિવિલ એવિએશનમાં FDI નિયમ બદલ્યા. એર ઈન્ડિયામાં 100% FDI નો રસ્તો ખૂલ્યો.

બધા સમાચાર

+ વધુુ વાંચો