કોરોના વાયરસના કેસ ભારતમાં વધી રહ્યા છે. તો તેની સાથે હેલ્થ સેક્ટર શું તૈયારી કરી રહ્યું છે તેના પર ફોર્ટિસ હેલ્થકેરના એમડી અને સીઈઓ આશુતોષ રઘુવંશી સાથે નેટવર્કે વાત કરી હતી.
આશુતોષ રઘુવંશીનું કહેવુ છે કે ઓપરેટિવ ધોરણે હાલ સુરક્ષિત સ્થિતિમાં છીએ. તેમણે દરેક પગલાં લીધા છે અને તેઓ વાયરસના કેસો સામે લડવા તૈયાર છે.