કોરોનાની હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી પર શું અસર પડી રહી છે તે અંગે નેટવર્કે લેમન ટ્રી હોટેલ્સના કપિલ શર્મા સાથે વાત કરી હતી.
કપિલ શર્માનું કહેવું છ કે હજુ સુધી કોઈ મોટી અસર દેખાઈ હતી. ગયા મહિને ઓક્યુપન્સીમાં વધારો જોવા મળ્યો છે. કોરોનાને કારણે આવક પર 1-1.5% અસર જોવા મળી. કોરોના વાયરસને કારણે વધુ મોટી અસર જોવા નથી મળી. ફેબ્રુઆરીમાં ઓક્યુપન્સીમાં 350 bpsનો વધારો જોવા મળ્યો.