Get App

ભારતમાં કોરોના વાયરસથી મરનારની સંખ્યા વધી

કોરોના વાયરસના કેરથી, તો દિલ્હીમાં 68 વર્ષીય મહિલાનું વાયરસના કારણે મૃત્યુ થયું છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 14, 2020 પર 4:34 PM
ભારતમાં કોરોના વાયરસથી મરનારની સંખ્યા વધીભારતમાં કોરોના વાયરસથી મરનારની સંખ્યા વધી

કોરોના વાયરસના કેરથી, તો દિલ્હીમાં 68 વર્ષીય મહિલાનું વાયરસના કારણે મૃત્યુ થયું છે. જેના કારણે હવે ભારતમાં કોરોના વાયરસના કારણે કુલ 2 લોકોના મૃત્યુ થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રમાણે આ મહિલાને પહેલાથી ડાયબિટિસ અને હાઇપરટેન્શન હતું. આ મહિલાને કોરોના વાયરસ તેના દિકરાની સંપર્કમાં આવવાના કારણે થયું હતું અને તેમનો દીકરો સ્વીટ્ઝરલેન્ડ અને ઇટલીના પ્રવાસ પરથી પરત આવ્યો હતો.

ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ 82 સુધી પહોંચ્યા છે જેમાંથી બે લોકોના મૃત્યુ થયા છે જ્યારે 10 લોકો સારવાર બાદ ભયથી બહાર છે. મોટાભાગના રાજ્યોમાં સ્કુલ, કોલેજ અને સિનેમાઘર બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો