Get App

હજૂ પણ AGRના 1.3 લાખ કરોડ બાકી

ટેલિકોમ કંપનીઓએ માત્ર રૂપિયા 15.000 કરોડ ચૂકવ્યા છે. સરકારે આજે સંસદમાં આપી જાણકારી છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 05, 2020 પર 9:33 AM
હજૂ પણ AGRના 1.3 લાખ કરોડ બાકીહજૂ પણ AGRના 1.3 લાખ કરોડ બાકી

દૂરસંચાર વિભાગ પ્રમાણે ટિલોકમ કંપનીઓ પર હજૂ પણ 1,30,000 કરોડ રૂપિયાનું AGR બાકી છે. આજે સંસદમાં સરકારે આ જાણકારી આપી છે.

ટેલિકોમ કંપનીઓ પર AGRની 1.3 લાખ કરોડ બાકી છે. ટેલિકોમ કંપનીઓએ માત્ર રૂપિયા 15.000 કરોડ ચૂકવ્યા છે. સરકારે આજે સંસદમાં આપી જાણકારી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો