Get App

કોરોના વાયરસથી સુરક્ષા પર ફોકસ: ડૉ. સંગીતા રેડ્ડી

સરકારે 31 ટેસ્ટિંગ લેબ પણ ખોલ્યા છે. કોરોનો વાયરસ માટે સરકારી દવાખાનામં સારો સારવાર મળી રહે છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 11, 2020 પર 11:16 AM
કોરોના વાયરસથી સુરક્ષા પર ફોકસ: ડૉ. સંગીતા રેડ્ડીકોરોના વાયરસથી સુરક્ષા પર ફોકસ: ડૉ. સંગીતા રેડ્ડી

અપોલો હોસ્પિટલ્સના જૉઇન્ટ એમડી અને FICCIના પ્રેસિડન્ટ, ડૉ. સંગીતા રેડ્ડીનું કહેવુ છે કે કોરોના વાયરસથી સુરક્ષા માંટે સરકારા મોટા મોટા પગલા લઇ રહી છે. સરકારે 31 ટેસ્ટિંગ લેબ પણ ખોલ્યા છે. કોરોનો વાયરસ માટે સરકારી દવાખાનામં સારો સારવાર મળી રહે છે. સરકારે તો સરકારી દવાખાનામાં ધ્યાન રાખ્યું છે, પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલ્સ પણ સારી સુરક્ષા મળી શકે એનું ધ્યાને રાખવો જોઇએ.

બધા સમાચાર

+ વધુુ વાંચો