આર્થિક મોરચે રહેલી સમસ્યાઓ દૂર કરવા માટે સરકારે પગલા લેવાના શરૂ કરી દીધા છે. અને આજે પહેલું પગલું ફાર્મા સેક્ટર માટે લેવામાં આવ્યું છે.. કેબિનિટે બલ્ક ડ્રગ્સ અને મેડિકલ ડિવાઈસનું સ્થાનિક ઉત્પાદન વધારવા માટે વિશેષ પેકેજને મંજૂરી આપી છે.
કેબિનેટ દ્વારા આપવામાં આવી મંજૂરી. મેડિકલ ડિવાઈસના ઉત્પાદન વધારવા માટે ઈન્સેન્ટિવ પેકેજ. Bilateral Netting of Qualified Financial Contracts Bill, 2020ની મંજૂરી. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બનાવવાની મંજૂરી છે.