Get App

આજે કેવી ખબરો ચર્ચામાં રહેશે

ભારતમાં કોરોનાના 29 કેસ થયા. ગુરૂગ્રામમાં મળ્યો નવો કેસ. વિદેશથી આવનારા દરેક યાત્રીઓની થશે screening.

MoneyControl Newsઅપડેટેડ Mar 05, 2020 પર 10:45 AM
આજે કેવી ખબરો ચર્ચામાં રહેશેઆજે કેવી ખબરો ચર્ચામાં રહેશે

SUPER TUESDAYમાં DEMOCRATIC ઉમેદવારની રેસમાં Biden આગળ નીકળવાથી જોશમાં આવ્યા અમેરિકી બજાર. આશરે 1200 અંક ચઢ્યો ડાઓ. એશિયામાં નિક્કેઈ સવા ટકા ઉપર. પરંતુ SGX નિફ્ટી પર મામૂલી દબાણ.

આજે VIENNA માં OPECની બેઠક પહેલા ક્રૂડમાં નરમાશ. બ્રેન્ટનો ભાવ 52 ડૉલરની નીચે. કાચા તેલના પ્રોડક્શનમાં વધુ કાપનો આવી શકે છે નિર્ણય. ઘટતી માગ વચ્ચે  કિંમતોને જાળવી રાખવાનો છે પડકાર.

કોરોના વાયરસથી લડવા માટે IMF પણ આવ્યું આગળ. 50 અબજ ડૉલરના પેકેજની કરી જાહેરાત. જરૂરિયાતવાળા દેશોને તરત જ મળશે interest free પૈસા.

ભારતમાં કોરોનાના 29 કેસ થયા. ગુરૂગ્રામમાં મળ્યો નવો કેસ. વિદેશથી આવનારા દરેક યાત્રીઓની થશે screening. ત્યાંજ કોરોનાના mask ચાર ગણા થયા મોંઘા. જરૂરી medical device મળવી પણ થયુ મુશ્કેલ.

SBI CARD ના IPOને જોરદાર રિસ્પોન્સ. અત્યાર સુધીમાં 15 ગણાથી વધુ ભરાયો. ત્યાંજ QIBનો હિસ્સો 57 ગણો થયો સબ્સક્રાઇબ. આજે છે ઇશ્યૂનો અંતિમ દિવસ. માત્ર રિટેલ રોકાણકાર લગાવી શકે છે પૈસા. 750થી 755 રૂપિયા છે પ્રાઇસ બેન્ડ.

બધા સમાચાર

+ વધુુ વાંચો