Get App

કોરોના વાયરસના કારણે IPL સ્થગિત

કોરોના વાયરસના કારણે IPL સ્થગિત કરવામાં આવ્યું છે જે 29મી માર્ચથી શરૂ થવાનું હતું.

MoneyControl Newsઅપડેટેડ Mar 16, 2020 પર 11:37 AM
કોરોના વાયરસના કારણે IPL સ્થગિતકોરોના વાયરસના કારણે IPL સ્થગિત

કોરોના વાયરસના કારણે IPL સ્થગિત કરવામાં આવ્યું છે જે 29મી માર્ચથી શરૂ થવાનું હતું. આજે IPLના ગવર્નિંગ કાઉન્સિલ અને ફ્રેન્ચાઇઝી માલિકોની બેઠક ચાલી રહી છે, જેમાં તેઓ આગળની માહિતી આપશે. આ પહેલા દિલ્હી સરકારે દિલ્હીમાં IPLની મેચ ન રમવાની મંજૂરી આપવાની વાત કરી હતી. કર્ણાટકે પણ IPLના મેચ રમાડવા માટે ના પાડી હતી જ્યારે મહારાષ્ટ્રએ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી.

બધા સમાચાર

+ વધુુ વાંચો