Get App

યસ બેન્કમાં રોકાણને લઈ LICના ઇન્વેસ્ટમેન્ટ કમિટીએ મંજૂરી આપી: સૂત્રો

યસ બેન્કમાં ભાગ વધારવાને લઈ LICના ઇન્વેસ્ટમેન્ટ કમિટીએ મંજૂરી આપી દીધી છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 18, 2020 પર 9:29 AM
યસ બેન્કમાં રોકાણને લઈ LICના ઇન્વેસ્ટમેન્ટ કમિટીએ મંજૂરી આપી: સૂત્રોયસ બેન્કમાં રોકાણને લઈ LICના ઇન્વેસ્ટમેન્ટ કમિટીએ મંજૂરી આપી: સૂત્રો

યસ બેન્કમાં ભાગ વધારવાને લઈ LICના ઇન્વેસ્ટમેન્ટ કમિટીએ મંજૂરી આપી દીધી છે, સૂત્રો મુજબ નવું રોકાણ હોવા છતા LICનો કુલ ભાગ યસ બેન્કમાં 10%થી વધારે નહી હોય, જલ્દી બોર્ડ પણ આ પ્રસ્તાવને મંજૂરી આપી શકે છે.

યસ બેન્કમાં રોકાણને લઈ LICના ઇન્વેસ્ટમેન્ટ કમિટીએ મંજૂરી આપી. પ્રસ્તાવ મુજબ ₹10 પ્રતિ શેરના હિસાબે 1.35 લાખ શેર ખરીદવામાં આવશે. પ્રસ્તાવ મુજબ યસ બેન્કમાં નવું ઇન્વેસ્ટમેન્ટ 7%ની આસપાસ રાખવામાં આવ્યું છે. હાલના અને નવા ઇન્વેસ્ટમેન્ટ મળાવીને કુલ રોકાણ 10%ની નીચે રહ્યા.

બધા સમાચાર

+ વધુુ વાંચો