Get App

બજારમાં ઘટાડો, નિફ્ટી 18,650ની આસપાસ, ઑટો, ઑયલ એન્ડ ગેસ શેરોમાં દબાણ

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર ઘટાડાની સાથે ખૂલ્યા છે. નિફ્ટી 18700 ની નીચે છે અને સેન્સેક્સ 62762 પર છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 24, 2023 પર 12:53 PM
બજારમાં ઘટાડો, નિફ્ટી 18,650ની આસપાસ, ઑટો, ઑયલ એન્ડ ગેસ શેરોમાં દબાણબજારમાં ઘટાડો, નિફ્ટી 18,650ની આસપાસ, ઑટો, ઑયલ એન્ડ ગેસ શેરોમાં દબાણ

02:30 PM

એલકેપી સિક્યોરિટીઝના કુનાલ શાહની પસંદગીના 2 Buy કૉલ

Hindalco: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹500-515, સ્ટૉપલોસ- ₹460

DLF: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹449-460, સ્ટૉપલોસ- ₹385

બધા સમાચાર

+ વધુુ વાંચો