Get App

Market Live: સેન્સેક્સ 1200 થી વધુ તૂટ્યો, બેન્કિંગ શેરોમાં ફટકો

સેન્સેક્સ અને નિફ્ટીમાં 2 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 06, 2020 પર 11:21 AM
Market Live: સેન્સેક્સ 1200 થી વધુ તૂટ્યો, બેન્કિંગ શેરોમાં ફટકોMarket Live: સેન્સેક્સ 1200 થી વધુ તૂટ્યો, બેન્કિંગ શેરોમાં ફટકો

11.10 AM

મેક્સ ફાઇનાન્શિયલએ બતાવ્યું છે કે તે યસ બેન્કમાં લગભગ 2000 કરોડનું એક્સપોઝર ધરાવે છે. મોટાભાગના એક્સપોઝર યસ બેન્કના ટાયર -2 બોન્ડમાં છે.

11.05 AM

ફેબ્રુઆરીમાં મારુતી સુઝુકીનું કુલ પ્રોડક્શન વાર્ષિક આધાર પર 5.3 ટકાથી ઘટીને 1.4 લાખ યુનિટ રહ્યું છે.

11.00 AM

એસબીઆઈનો શેર 6 માર્ચે લગભગ 11 ટકા ઘટી ગયો છે. સ્ટેટ બેન્કના હિસ્સેદારી લેવાના અહેવાલથી ઘટાડો આવ્યો છે.

10.45 AM

બધા સમાચાર

+ વધુુ વાંચો