Get App

બજારની સ્થિતી પર નાણાં મંત્રી

નિર્મળા સીતારમણે કહ્યું કે સરકાર બધી ગતિવિધિઓ પર નજર રાખી રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 14, 2020 પર 4:37 PM
બજારની સ્થિતી પર નાણાં મંત્રીબજારની સ્થિતી પર નાણાં મંત્રી

ઇક્વિટી માર્કેટમાં કોરોના વાયરસના કારણે વોલેટેલિટી પર નાણાં મંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે સરકાર બધી ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે જ્યારે જરૂરત લાગશે RBI તેના હિસાબથી વ્યાજ દર ઘટાડવા પર નિર્ણય લેશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો