Get App

નિર્ભયાના દોષીઓને આવતીકાલે ફંસી

સુપ્રીમ કોર્ટે આજે દોષીત પવન ગુપ્તાની ક્યુરેટિવ અર્જી ફગાવી દીધા બાદ તેણે હવે રાષ્ટ્રપતિ પાસે દયા અર્જી કરી છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 03, 2020 પર 2:25 PM
નિર્ભયાના દોષીઓને આવતીકાલે ફંસીનિર્ભયાના દોષીઓને આવતીકાલે ફંસી

નિર્ભયાના દોષીઓ દ્વારા ફાંસીને રોકવાના પ્રયત્નો સતત ચાલુ છે. સુપ્રીમ કોર્ટે આજે દોષીત પવન ગુપ્તાની ક્યુરેટિવ અર્જી ફગાવી દીધા બાદ તેણે હવે રાષ્ટ્રપતિ પાસે દયા અર્જી કરી છે. 4 દોષીતોમાં માત્ર પવન ગુપ્તા છે જેણે તેના બધા કાયદાકીય પગલાને વાપર્યા ન હતા. બધા ચાર દોષીતોને ત્રીજી માર્ચ એટલે કે આવતીકાલે ફાંસી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો