Get App

પીએમ મોદી થયા ભાવુક

જન ઓષધી દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીએ સંવાદ કર્યું.

MoneyControl Newsઅપડેટેડ Mar 09, 2020 પર 11:25 AM
પીએમ મોદી થયા ભાવુકપીએમ મોદી થયા ભાવુક

જન ઓષધી દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીએ સંવાદ કર્યું. વિડિયો કોન્ફરન્સ દ્રારા સંવાદ કરતા PM મોદીએ કોરોના વાયરસ અંગે ચર્ચા કરતા કહ્યું કોરોનાથી ડરવાની જરૂર નથી તથા કોરોના પર ફેલાતી અફવાઓથી દુર રહેવા જણાવ્યું અને કોરોનાથી બચવા લોકો નમસ્તે કરવાની ટેવ પાડી રહ્યા છે. આજે વડાપ્રધાન અને સ્વાસ્થ્ય મંત્રીની બેઠક પણ થવાની છે અને તેમાં કોરોનાની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો