Get App

ગરમીની શરૂઆત પહેલા વરસાદની આગાહી

રાજ્યમાં હાલ અમુક વિસ્તારોમાં સામાન્ય ગરમીની શરૂઆત થઇ ગઇ છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 05, 2020 પર 9:33 AM
ગરમીની શરૂઆત પહેલા વરસાદની આગાહીગરમીની શરૂઆત પહેલા વરસાદની આગાહી

રાજ્યમાં હાલ અમુક વિસ્તારોમાં સામાન્ય ગરમીની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે સંપૂર્ણપણે ઉનાળો શરૂ થાય તે પહેલા જ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા 5મી માર્ચના રોજ વાતાવરણમાં પલટો આવશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે 5મી મારચે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો અમુક અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની પણ સંભાવના છે. ડાંગ, સૌરાષ્ટ્ર, બનાસકાંઠા, વસલાડ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો