Get App

યસ બેન્ક મામલે RBIનો નિર્ણય યોગ્ય: નાણા પ્રધાન

RBI સાથે સતત સંપર્કમાં છીએ. RBI ગવર્નરે ઝડપી ઉપાયની ખાતરી આપી છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 09, 2020 પર 9:13 AM
યસ બેન્ક મામલે RBIનો નિર્ણય યોગ્ય: નાણા પ્રધાનયસ બેન્ક મામલે RBIનો નિર્ણય યોગ્ય: નાણા પ્રધાન

ડિપોઝીટર્સના પૈસાને આંચ પણ નહિ આવે. ગ્રાહકો નિયમનાસુર પૈસા ઉપાડી શકશે. RBI સાથે સતત સંપર્કમાં છીએ. RBI ગવર્નરે ઝડપી ઉપાયની ખાતરી આપી છે. યસ બેન્કના ડિપોઝીટર્સને મદદ કરવાની પ્રાથમિકતા છે. યસ બેન્કના રેઝોલ્યુશનની માહિતી હાલ આપી શકુ નહિ. પ્રત્યેક ડિપોઝીટર્સના નાણા સુરક્ષીત છે. RBI ગવર્નરે જ મને આશ્વાસન આપ્યું તરત ઉપાય શક્ય છે. RBIએ છેલ્લા એક માસથી યસ બેન્કની સમીક્ષા કરી છે. RBI, ભારત સરકાર યસ મામલા પર ગંભીર છે. ઘરમાં મોટો પ્રસંગ હશે તો મોટી રકમ ઉપાડી શકાશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો