Get App

બજરમાં 1-2 મહિનામાં રિકવરી જોવા મળશે: જીનેશ ગોપાણી

જીનેશ ગોપાણીનું કહેવુ છે કે રોકાણ માટે હાલ 15-20 દિવસની રાહ જોવી જોઈએ.

MoneyControl Newsઅપડેટેડ Mar 16, 2020 પર 9:54 AM
બજરમાં 1-2 મહિનામાં રિકવરી જોવા મળશે: જીનેશ ગોપાણીબજરમાં 1-2 મહિનામાં રિકવરી જોવા મળશે: જીનેશ ગોપાણી

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના ઈક્વિટી હેડ જીનેશ ગોપાણીનું કહેવુ છે કે કોરોના વાયરસનો ડર પૂરા વિશ્વમાં છે. બજરમાં 1-2 મહિનામાં રિકવરી જોવા મળશે. દરમાં 50-75bpsનો ઘટાડો આવી શકે છે. રોકાણ માટે હાલ 15-20 દિવસની રાહ જોવી જોઈએ.

જીનેશ ગોપાણીના મતે છેલ્લા દસ વર્ષમાં ETFમાં સારો ગ્રોથ આવ્યો છે. હાલ લાંબાગાળા માટે રોકાણ કરવાનો સારો સમય છે. નિફ્ટીના બધા શેર્સ આકર્ષિત દેખાઈ રહ્યા છે. નાનાગાળાના રોકાણકારોએ હાલ બજારમાં રોકાણ માટે રાહ જોવી જોઈએ. સરકાર રોકાણ કરવાનું શરૂ કરે તો અર્થતંત્રમાં સુધારો આવશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો