Get App

ડ્રગ કન્ટ્રોલ ઓફ જનરલે Saroglitazarને મંજૂરી આપી

આ દવા લિવરના પહેલા ચરણની બિમારી માટે છે. ભારતમાં લિવર ફેલની બિમારી સૌથી વધારે છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 11, 2020 પર 4:20 PM
ડ્રગ કન્ટ્રોલ ઓફ જનરલે Saroglitazarને મંજૂરી આપીડ્રગ કન્ટ્રોલ ઓફ જનરલે Saroglitazarને મંજૂરી આપી

હાલમાં જ ઝાયડસ કેડિલા દ્વારા નોન આલ્કોહોલિક ફેટી લિવર ડીસિઝ માટે એક નવી દવાની શોધ કરવામાં આવી છે. 20 વર્ષના R&D બાદ આ શોધ કરી છે. લિવર ફેલ થતું અટકાવવાનું આ દવા કામ કરે છે.

ડો. શર્વિલ પટેલનું કહેવુ છે કે ડ્રગ કન્ટ્રોલ ઓફ જનરલે Saroglitazarને મંજૂરી આપી છે. લિવર ફેલ થતું અટકાવવાનું કામ કરશે Saroglitazar દવા છે. હાઈ ફેટ ડાયેટના લીધે બિમારી થાય છે. આ દવા લિવરના પહેલા ચરણની બિમારી માટે છે. ભારતમાં લિવર ફેલની બિમારી સૌથી વધારે છે. ભારત સાથે અમેરિકી બજારોમાં પણ દવા લોન્ચ થશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો