આરબીઆઈએ ક્રેડિટ પોલિસીમાં રિયલ એસ્ટેટને લઈને નિયમો રજૂ કર્યો છે અને ત્યાર બાદ આજે તેમના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.
આરબીઆઈએ ક્રેડિટ પોલિસીમાં રિયલ એસ્ટેટને લઈને નિયમો રજૂ કર્યો છે અને ત્યાર બાદ આજે તેમના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.
રિયલ એસ્ટેટ નિયમો પર RBIએ સ્પષ્ટતા રજૂ કરી છે. પૉલીસીમાં જાહેર નિયમ ફક્ત બેન્કો પર લાગૂ થશે. પૉલીસીમાં જાહેર નિયમ NBFC, HFCs પર લાગૂ નહીં. RBIએ રિયલ એસ્ટેટ નિયમોમાં રાહત આપી હતી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.