Get App

AGR પર દૂરસંચાર વિભાગ કડક!

DoTએ ટેલિકોમ કંપનીઓના કંપની સેક્રેટરીઓને નોટિસ મોકલી.

MoneyControl Newsઅપડેટેડ Mar 03, 2020 પર 2:25 PM
AGR પર દૂરસંચાર વિભાગ કડક!AGR પર દૂરસંચાર વિભાગ કડક!

AGRને લઇને દૂરસંચાર વિભાગ જલ્દી જ ટેલિકોમ કંપનીઓના મેનેજીંગ ડાયરેક્ટર, ડાયરેક્ટર્સને નોટિસ મોકલી શકે છે. સૂત્રો પ્રમાણે વિભાગે તમામ કંપનીઓને તેમના અધિકારીઓના નામ અને સરનામાની જાણકારી માંગી છે.

ટેલિકોમ કંપનીઓના MD, ડાયરેક્ટર્સને નોટિસ સંભવ. 23 જાન્યુઆરી સુધી ટેલિકોમ કંપનીઓની બાકી રકમ નથી ચૂકવાઇ. DoTએ ટેલિકોમ કંપનીઓના કંપની સેક્રેટરીઓને નોટિસ મોકલી.

Airtel, Vodafone, Tata Teleના CSને નોટિસ મોકલી. નોટિસમાં CS, ડાયરેક્ટર્સના નામ, સરનામાની જાણકારી માંગી. કંપનીઓને જલ્દી જાણકારી આપવા માટે કહ્યું.

SCએ પણ ટેલિકોમ કંપનીઓના MD, ડાયરેક્ટર્સ પાસેથી જવાબ માંગ્યો. AGR પેમેન્ટ નહીં આપવાનું કારણ જણાવવા માટે નોટિસ આપાઇ હતી. કોર્ટમાં અગામી સુનાવણી 17 માર્ચે થશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો