Get App

ડબ્લ્યૂપીઆઈ મોંઘવારીમાં ઘટાડો, ફેબ્રુઆરીમાં 2.26%

ફેબ્રુઆરીમાં ડબ્લ્યૂપીઆઈ મોંઘવારીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીમાં મોંઘવારી 2.26 ટકા ઘટાડો રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 17, 2020 પર 1:08 PM
ડબ્લ્યૂપીઆઈ મોંઘવારીમાં ઘટાડો, ફેબ્રુઆરીમાં 2.26%ડબ્લ્યૂપીઆઈ મોંઘવારીમાં ઘટાડો, ફેબ્રુઆરીમાં 2.26%

ફેબ્રુઆરીમાં ડબ્લ્યૂપીઆઈ મોંઘવારીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીમાં મોંઘવારી 2.26 ટકા ઘટાડો રહ્યો છે. જાન્યુઆરીમાં મોંઘવારી 3.1 ટકા રહ્યો હતો.

મહીના દર મહીના આધાર પર ફેબ્રુઆરીમાં પ્રાઇમરી આર્ટિકલ્સના ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર 10.01 ટકાથી ઘટીને 6.71 ટકા રહ્યા છે. મહીના દર મહીના આધાર પર ફેબ્રુઆરીમાં ફ્યૂલ અને પાવરનો ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર 3.42 ટકાથી ઘટીને 3.38 ટકા રહ્યો છે. મહીના દર મહીના આધાર પર ફેબ્રુઆરીમાં મેન્યુફેક્ચરિંગ મોંઘવારી દર 0.34 ટકાથી વધીને 0.42 ટકા રહ્યો છે.

મહીના દર મહીના આધાર પર ફેબ્રુઆરીમાં શાકભાજીના ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર 52.72 ટકાથી ઘટીને 29.97 ટકા રહી છે. મહીના દર મહીના આધાર પર ફેબ્રુઆરીમાં દાળોનો મોંઘવારી દર 12.81 ટકા થી ઘટીને 11.42 ટકા રહી છે.

મહીના દર મહીના આધાર પર વોલસેલ ઈંડા અને ફીશનો મોંઘવારી દર 6.73 ટકાથી વઘીને 6.88 ટકા રહ્યો છે. મહીના દર મહીના આધાર પર ફેબ્રુઆરીમાં ડુંગળીના ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર 293.37 ટકાથી ઘટીને 162.30 ટકા રહ્યા છે. મહીના દર મહીના આધાર પર ફેબ્રુઆરીમાં બટેટાના ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર 87.84 ટકાથી ઘટીને 60.73 ટકા રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો