Get App

YES BANKમાં ભાગીદારી ખરીદી શકે છે SBI, આ ખરીદી પર કંસોર્શિયમ સંભવ!

BLOOMBERGના અહેવાલ મુજબ, SBI, YES BANKમાં ભાગીદારી ખરીદી શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 07, 2020 પર 12:35 PM
YES BANKમાં ભાગીદારી ખરીદી શકે છે SBI, આ ખરીદી પર કંસોર્શિયમ સંભવ!YES BANKમાં ભાગીદારી ખરીદી શકે છે SBI, આ ખરીદી પર કંસોર્શિયમ સંભવ!

BLOOMBERGના અહેવાલ મુજબ, SBI, YES BANKમાં ભાગીદારી ખરીદી શકે છે. સરકાર YES BANK માટે રેસ્ક્યૂ પ્લાન માટે SBI ની યોજના મંજૂર કરી શકે છે. BLOOMBERG ના મુજબ સરકાર SBI ને YES BANK માં ભાગીદારી ખરીદી માટે કંસોર્શિયમ બનાવાનું કહી શકે છે.

SBI ના આ કંસોર્શિયમના બીજા સભ્યોને પણ પંસદગીનો અધિકાર આપવામાં આવ્યો છે. જો કો BLOOMBERGQUINT ના તરફથી આ બારામાં  SBI Chairman થી જાણકારી માંગવા પર તેના તરફથી કહેવામાં આવ્યુ છે કે આ સમાચાર સંપૂર્ણપણે અટકળો પર આધારિત છે.

આ સમાચાર પછી Yes Bank ના શેરોમાં 17.24 ટકાનો ઉછાળો જોવાને મળ્યો. બીજી બાજુ SBI ના શેરોમાં 5.36 ટકા સુધીનો ઘટાડો જોવાને મળ્યો. હાલમાં આ શેરમાં શરૂઆતી કરતા ઘણો સુધારો જોવામાં આવી રહ્યો છે અને ઘટાડો ફક્ત 2.4 ટકા રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો