Get App

હવે 2024 માટે કરી લ્યો તૈયારી, એવા સ્ટોક્સ જે 2024 પણ કરાવશે કમાણી

આગળ જાણારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદિશ ઠક્કર અને જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ગૌરાંગ શાહ પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Dec 29, 2023 પર 2:37 PM
હવે 2024 માટે કરી લ્યો તૈયારી, એવા સ્ટોક્સ જે 2024 પણ કરાવશે કમાણીહવે 2024 માટે કરી લ્યો તૈયારી, એવા સ્ટોક્સ જે 2024 પણ કરાવશે કમાણી

2023માં બજારે જોરદાર રિટર્ન આપ્યા છે. ઘણાં સેક્ટરે તો અપેક્ષા કરતા સારા રિટર્ન આપ્યા અને સ્ટોક્સ તો એવા પણ રહ્યા જેમણે બે ગણા અને ત્રણ ગણા પણ રિટર્ન આપ્યા. જોકે બ્લોક બાસ્ટર 2023 પછી હવે 2024માં પણ બજાર ઘણી આશાઓ લઈને જઈ રહ્યું છે.

2024માં પહેલા દિવસથી જ તમારે રોકાણની તૈયારીઓ કરી લેવી જોઈએ. કયા સ્ટોક્સ તમારે ખરીદવા કે પછી એક લાંબાગાળાના પોર્ટફોલિયો માટે કયા સ્ટોક્સમાં રોકાણ કરી શકાય. આગળ જાણારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદિશ ઠક્કર અને જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ગૌરાંગ શાહ પાસેથી.

માર્કેટ એક્સપર્ટ જગદિશ ઠક્કરનું કહવું છે કે યુદ્ધની અસર બજાર પર જોવા મળી છે. વધતા વ્યાજદરની અસર બજાર પર જોવા મળી રહ્યા છે. AI તરફ વિશ્વનું ધ્યાન આકર્ષિત થયું છે. વૈશ્વિક બોન્ડ માર્કેટમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા છે.

માર્કેટ એક્સપર્ટ જગદિશ ઠક્કરની પસંદગીના શેર્સ -

બધા સમાચાર

+ વધુુ વાંચો