Get App

2024 Top Picks: હવે 2024 માટે કરી લ્યો તૈયારી, એવા સ્ટોક્સ જે તમને કરાવશે બંપર કમાણી

આગળ જાણકારી લઈશું ઇન્વેસ્ટમેન્ટર સિક્યોરિટીઝના જય પટેલ, એન્જલ વનના દેવાંગ શાહ અને HDFC સિક્યોરિટીઝના સિનિયર ટેક્નિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ, વિનય રાજાણી પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Jan 05, 2024 પર 4:16 PM
2024 Top Picks: હવે 2024 માટે કરી લ્યો તૈયારી, એવા સ્ટોક્સ જે તમને કરાવશે બંપર કમાણી2024 Top Picks: હવે 2024 માટે કરી લ્યો તૈયારી, એવા સ્ટોક્સ જે તમને કરાવશે બંપર કમાણી

વર્ષ 2023, માર્કેટ માટે ઘણું સારૂ રહ્યું ઘણી ઈવેન્ટ્સ, ઉતાર ચઢાવ, નવા લેવલ્સ બાદ રોકાણકારોને આપ્યા સારા રિટર્ન. પરંતુ માર્કેટને પ્રિડેક્ટ કરવું મુશ્કેલ છે. તો એના માટે વર્ષ 2024 માટેની તૈયારી શરૂઆતમાં જ કરી લઇએ અને એના સ્ટૉક સિલેક્ટ કરીએ જે આ વર્ષે પણ તમને પ્રોફિટ કરાવે. આજે આપણે ટેકનિકલ અને ડેર્વેટીવ એક્સપર્ટ આપશે એવી ટોપ પિક્સ, જે તમારા પોર્ટફોલિયોને વધુ મજબૂત કરશે. આગળ જાણકારી લઈશું ઇન્વેસ્ટમેન્ટર સિક્યોરિટીઝના જય પટેલ, એન્જલ વનના દેવાંગ શાહ અને HDFC સિક્યોરિટીઝના સિનિયર ટેક્નિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ, વિનય રાજાણી પાસેથી.

ઇન્વેસ્ટમેન્ટર સિક્યોરિટીઝના જય પટેલની પસંદગીના શેર્સ -

DCB Bank -

આ સ્ટૉકમાં સારૂ અપ મૂવ જોવા મળ્યું છે. આ સ્ટૉકમાં સારી મજબૂતી રહી છે. આ સ્ટૉકમાં એક વર્ષમાં 75 ટકા રિટર્ન આવી શકે છે. આ શેરમાં 280 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો