Get App

Alkem Laboratories Share: કંપનીએ ટેક્સ ચોરીના આરોપોને નકારી કાઢ્યા, શેરમાં રિકવર આવી

Alkem Laboratories Share: ટેક્સ ચોરીના સમાચાર બાદ શેરમાં 10 ટકાથી વધુનો ઘટાડો થયો હતો.

MoneyControl Newsઅપડેટેડ Feb 26, 2024 પર 5:23 PM
Alkem Laboratories Share: કંપનીએ ટેક્સ ચોરીના આરોપોને નકારી કાઢ્યા, શેરમાં રિકવર આવીAlkem Laboratories Share: કંપનીએ ટેક્સ ચોરીના આરોપોને નકારી કાઢ્યા, શેરમાં રિકવર આવી

અલ્કેમ લેબોરેટરીઝના શેર શુક્રવારે બંધ ભાવ 5,421.15 રૂપિયાની સરખામણીએ સોમવારે 5,405.15 રૂપિયા પર ખૂલ્યો હતો. કંપનીના શેરે દિવસ દરમિયાન 4,659.00 રૂપિયાની નીચલા સ્તર પર પહોંચ્યો હતો. ટેક્સ ચોરીના સમાચાર બાદ શેરમાં 10 ટકાથી વધુનો ઘટાડો થયો હતો.

કંપનીએ આ સમાચારને નકારી કાઢ્યા

આ સમગ્ર મામલ પર કંપનીનું નિવેદન આવ્યું છે. કંપનીએ એક્સચેન્જને રજૂ કરેલી જાણકારીમાં કહ્યું છે કે કોઈ ટેક્સ ચોરી નથી થઈ. સપ્ટેમ્બર 2023માં ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સર્વે કર્યો હતો. આઈટી વિભાગના સવાલોનું જવાબ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે ગયા સપ્તાહે 35 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ આપ્યું હતું.

Alkem Laboratoriesના શેરનું પ્રદર્શન

બધા સમાચાર

+ વધુુ વાંચો