બજેટને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે માર્કેટ અને લોકો બજેટ પાસેથી ઘણી અપેક્ષા રાખીને બેઠા છે. એવી જ રીતે તમારા રોકાણ પોર્ટફોલિયોને પણ તમારી પાસેથી આશા છે કે બજેટ પહેલા તમારા પોર્ટફોલિયોને મજબૂત બનાવો તો આજે અમારા ફંડામેન્ટલ અને ટેક્નિકલ એક્સપર્ટ્સ જણાવશે એવા સ્ટૉ્કસ જે આપશે મજબૂત રિટર્ન. આગળા જણકારી લઈશું હેમ સિક્યોરિટીઝના આસ્થા જૈન, HDFC સિક્યોરિટીઝના સિનિયર ટેક્નિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ, વિનય રાજાણી અને મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહ પાસેથી.