નિફ્ટી એક્સપાયરીના દિવસ બજારમાં કંસોલિડેશન જોવા મળ્યો છે. આજના કારોબારમાં મિડકેપ, સ્મોલકેપ શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. એનર્જી, ઑટો, ઈન્ફ્રા શેરોમાં તેજી રહી જ્યારે સ્મોલકેપ, ઑટો ઈન્ડેક્સ રિકૉર્ડ ઉચાઈ પર બંધ થયો છે. IT, FMCG, મેટલ શેરો પર દબાણ રહ્યો છે.

