Get App

કંપનીને B2B ગ્રોથની આપેક્ષા, એયૂએમ 30,000 કરોડ રૂપિયા સુધી પહોંચવાનો લક્ષ્યાંક: ઇન્ડિયા ગ્રીડ

MoneyControl Newsઅપડેટેડ Dec 12, 2023 પર 2:15 PM
કંપનીને B2B ગ્રોથની આપેક્ષા, એયૂએમ 30,000 કરોડ રૂપિયા સુધી પહોંચવાનો લક્ષ્યાંક: ઇન્ડિયા ગ્રીડકંપનીને B2B ગ્રોથની આપેક્ષા, એયૂએમ 30,000 કરોડ રૂપિયા સુધી પહોંચવાનો લક્ષ્યાંક: ઇન્ડિયા ગ્રીડ

ઇન્ડિયા ગ્રીડ InvITના સીઈઓ, હર્ષ શાહનું કહેવું છે કે કંપની પાસે 6000-7000 કરોડ રૂપિયાના પોજેક્ટ શરૂ કરવાની ક્ષમતા છે. ઈન્સ્ટીટ્યૂશનલ પ્લેસમેન્ટ દ્વારા 670 કરોડ રૂપિયા કર્યા છે. ગાઈડન્સમાં 14 ટકાથી વધુંમો ગ્રોથ જોવા મળી રહ્યો છે. બેટરી સ્ટોરેજની ડિમાન્ડ વધી રહી છે. ગુજરાતથી નવા ઓર્ડર પાઈપલાઈનમાં આવી રહ્યા છે. કંપનીને B2B ગ્રોથની આપેક્ષા વધી રહી છે. ગયા ક્વાર્ટરમાં 4000 કરોડનું બિઝનેસ ખરીદ્યું હતું.

હર્ષ શાહના મતે અમે લોકો 1000 કરોડ ઘટાડીશું. પાછલા ક્વાર્ટરમાં 1,070 કરોડ ઊભા કર્યો છે. પ્રેફેરેન્સ ઈશ્યૂ 400 કરોડ અને 670 કરડોનું ઉન્સ્ટીટ્યૂશન પ્લેસમેન્ટ હાલમાં કહ્યું છે. તેની સાથે ડેટ ટૂ એયૂએમ 60 ટકાની રેન્જમાં આવી શકે છે. અમારા માટે સેબી 70 ટકાની લિમિટની પણ મંજૂરી આપી રહી છે. અમે ડીપીયૂ ગયા ક્વાર્ટરમાં વધાર્યું હતું. ડૂપીયૂમાં 3-5 વર્ષમાં ગ્રોથ થઈ રહ્યો છે. આ વર્ષ રિન્યૂએબલ ઓઝીશના માટે ગ્રોથમાં 2-3 ટકા વધાર્યો હતો.

હર્ષ શાહના મુજબ આ વર્ષનું ગાઈડેન્સ 13 ટકા પર રાખવામાં આવ્યું હતું. આગળ પમ 40 પૈસાનો ફોરકાર્સ વધારવામાં આવ્યો છે. બેટરી અને પમ્પ સ્ટેરેટ બનાવા માટે સરકાર પણ સમર્થન કરશે. અમારૂ ફોકસ ડીપીયૂ વધારવા પર છે. વર્ષ દર વર્ષના આધાર પર 3-5 ટકાનો ગ્રોથ કરાવ્યો છે. બીએસઈએસ રાજધાની પાવર લિમિટેડ પાસેથી Loi મળ્યો છે. દિલ્હીમાં 20 MW / 40 MWh બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ કંપની ડેવલપ કરશે.

હર્ષ શાહનું કહેવું છે કંપનીએ ઈન્સ્ટીટ્યૂશનલ પ્લેસમેન્ટ દ્વારા 670 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. નાણાકીય વર્ષ 2023-2024માં 1,050 કરોડ રૂપિયા ફંડ એક્ત્ર કર્યું છે. ભારતીય અને વૈશ્વિક સંસ્થાકીય રોકાણકારોની માંગ વધી રહી છે. 11 eligible રોકાણકારોએ 5.27 કરોડ નવા ઈશ્યુ ફાળવ્યા છે. એયૂએમ 30,000 કરોડ રૂપિયા સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો