February Auto Sales: બજાજ ઓટોએ ફેબ્રુઆરીમાં કુલ 3.46 લાખ વાહનો વેચયા છે. જ્યારે 3.51 લાખ યુનિટના વેચાણનો અંદાજ લગાવ્યો હતો. ફેબ્રુઆરીમાં કંપનીનું કુલ વેચાણ 24% વધીને 3.46 લાખ યુનિટ થયું છે. એક્સપોર્ટ 10% વધીને 1.39 લાખ યુનિટ અને ઘરેલૂ વેચાણ 35% વધીને 2.06 લાખ યુનિટ રહ્યુ છે. ત્યારે, CV વેચાણ 16% વધીને 51,978 યુનિટ રહ્યુ છે.