FII Investment in Indian Markets: આ સપ્તાહમાં અત્યાર સુધી વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) આ સપ્તાહે ભારતીય શેરબજારમાં ચોખ્ખા ખરીદદાર તરીકે ઉભરી આવ્યા છે. જોકે, શેરબજાર નવી વિક્રમી ઊંચાઈને સ્પર્શતા અને બજારના મજબૂત સેન્ટિમેન્ટને કારણે FIIમાંથી આઉટફ્લોમાં ઘટાડો જોવા મળ્યો છે. ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (DII) પણ ચોખ્ખા ખરીદદારો રહે છે.