ટાઇગર લૉજિસ્ટિક્સના સીએમડી, હરપ્રીત સિંહ મલ્હોત્રાનું કહેવું છે કે કંપની ઈન્ટરનેશનલ લૉજિસ્ટિક્સ કારોબાર કરે છે. કંપનીનું મુખ્ય કામ કાર્ગો સર્વિસ આપવાનું છે. વિદેશથી પ્રોડક્ટ ઈંપોર્ટ કરવાનું કામ કંપવી કરે છે. Freightjar એપ રિયલ ટાઈમ પર સર્વિસ બુક કરાશે. ટ્રેડ રેટમાં 25-30 ટકાનો ઉછાળો થયો છે પણ તેની બિઝનેસમાં અસર ઓછી છે.