Get App

Global Market: ગ્લોબલ બજારોથી સારા સંકેતો, એશિયા મજબૂત, GIFT NIFTY આપી રહ્યું છે નિફ્ટીના 22,000ની ઉપર ખુલવાના સંકેતો

આજે એશિયાઈ બજારમાં મજબૂતીનો કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 69.00 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.82 ટકાના વધારાની સાથે 35,870.73 ની આસપાસ દેખાય રહ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 15, 2024 પર 8:33 AM
Global Market: ગ્લોબલ બજારોથી સારા સંકેતો, એશિયા મજબૂત, GIFT NIFTY આપી રહ્યું છે નિફ્ટીના 22,000ની ઉપર ખુલવાના સંકેતોGlobal Market: ગ્લોબલ બજારોથી સારા સંકેતો, એશિયા મજબૂત, GIFT NIFTY આપી રહ્યું છે નિફ્ટીના 22,000ની ઉપર ખુલવાના સંકેતો
ગ્લોબલ બજારોથી સારા સંકેતો જોવાને મળી રહ્યા છે. જ્યારે, એશિયાના બજાર મજબૂત દેખાય રહ્યા છે.

ગ્લોબલ બજારોથી સારા સંકેતો જોવાને મળી રહ્યા છે. જ્યારે, એશિયાના બજાર મજબૂત દેખાય રહ્યા છે. તો, GIFT NIFTY આપી રહ્યું છે નિફ્ટીના 22,000ની ઉપર ખુલવાના સંકેતો. શુક્રવારે અમેરિકાના બજાર મિશ્ર રહ્યા હતા.

ક્રૂડ અને સોનામાં તેજી

હૂતી વિદ્રોહીઓના નિયંત્રણવાળા વિસ્તારો પર અમેરિકા અને બ્રિટેનના હુમલાથી ક્રૂડમાં તેજી જોવા મળી. ત્યારે ક્રૂડનો ભાવ 1%થી વધારે વધી 78 ડૉલરને પાર પહોંચ્યો. ત્યાંજ સોનામાં પણ તેજીનો મૂડ દેખાયો.

એશિયાઈ બજાર

બધા સમાચાર

+ વધુુ વાંચો