Get App

Global Market: ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો, એશિયન માર્કેટની મજબૂત શરૂઆત, ગિફ્ટ નિફ્ટીમાં 125 પોઈન્ટનો ઉછાળો

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 3.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.42 ટકાના વધારાની સાથે 33,858.63 ની આસપાસ દેખાય રહ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 09, 2024 પર 8:41 AM
Global Market: ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો, એશિયન માર્કેટની મજબૂત શરૂઆત, ગિફ્ટ નિફ્ટીમાં 125 પોઈન્ટનો ઉછાળોGlobal Market: ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો, એશિયન માર્કેટની મજબૂત શરૂઆત, ગિફ્ટ નિફ્ટીમાં 125 પોઈન્ટનો ઉછાળો
એશિયન માર્કેટની મજબૂત શરૂઆત થતી જોવા મળી છે. ગિફ્ટ નિફ્ટીમાં 125 પોઈન્ટનો ઉછાળો દેખાય રહ્યો છે.

ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો જોવાને મળ્યા છે. એશિયન માર્કેટની મજબૂત શરૂઆત થતી જોવા મળી છે. ગિફ્ટ નિફ્ટીમાં 125 પોઈન્ટનો ઉછાળો દેખાય રહ્યો છે. ગઈકાલે અમેરિકાના બજાર મજબૂત થયા. નાસ્ડેક 2 ટકા ચઢ્યો છે.

ક્રૂડમાં ઘટાડો

1 દિવસમાં 4%થી વધારે કિંમતો ઘટી. બ્રેન્ટનો ભાવ $77ની નીચે આવ્યો. WTIમાં પણ $71ની નીચે કારોબાર થઈ રહ્યો છે. બજારમાં સપ્લાય વધવાથી કિંમતો ઘટી છે.

FII અને DII આંકડા

બધા સમાચાર

+ વધુુ વાંચો