Get App

Global Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો, ગિફ્ટ નિફ્ટી અને એશિયન માર્કેટથી સુસ્ત સંકેતો

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 20 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.18 ટકાના ઘટાડાની સાથે 36,162.01 ની આસપાસ દેખાય રહ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 25, 2024 પર 8:43 AM
Global Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો, ગિફ્ટ નિફ્ટી અને એશિયન માર્કેટથી સુસ્ત સંકેતોGlobal Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો, ગિફ્ટ નિફ્ટી અને એશિયન માર્કેટથી સુસ્ત સંકેતો
Global Market: ગિફ્ટ નિફ્ટી અને એશિયન માર્કેટથી સુસ્ત સંકેતો દેખાય રહ્યા છે. પરંતુ US ફ્યુચર્સથી પોઝિટીવ સંકેત જોવાને મળી રહ્યા છે.

ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી અને એશિયન માર્કેટથી સુસ્ત સંકેતો દેખાય રહ્યા છે. પરંતુ US ફ્યુચર્સથી પોઝિટીવ સંકેત જોવાને મળી રહ્યા છે. ગઈકાલે અમેરિકાના બજાર મિશ્ર બંધ થયા. S&P 500 રેકોર્ડ હાઈ પર બંધ થયો.

FII અને DII આંકડા

24 જાન્યુઆરીના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 6,934.93 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે. જ્યારે, આ દિવસ ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 6,012.67 કરોડ રૂપિયાની ખરીદારી કરી છે.

એશિયન માર્કેટ

બધા સમાચાર

+ વધુુ વાંચો