Get App

Global Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો, એશિયન માર્કેટની શરૂઆત દબાણ સાથે, ગિફ્ટ નિફ્ટી અને US ફ્યુચર્સમાં મામુલી ઉછાળો

ફેડના અધિકારીઓ 2024માં દર ઘટાડવાના પક્ષમાં છે. 3 ક્વાટર પર્સેન્ટેજ પોઇન્ટ્સના પક્ષમાં ફેડ અધિકારીઓ છે. દરોમાં ક્યારથી કાપ શરૂ થશે તેના સંકેતો નહીં.

MoneyControl Newsઅપડેટેડ Jan 04, 2024 પર 8:46 AM
Global Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો, એશિયન માર્કેટની શરૂઆત દબાણ સાથે, ગિફ્ટ નિફ્ટી અને US ફ્યુચર્સમાં મામુલી ઉછાળોGlobal Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો, એશિયન માર્કેટની શરૂઆત દબાણ સાથે, ગિફ્ટ નિફ્ટી અને US ફ્યુચર્સમાં મામુલી ઉછાળો
ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયન માર્કેટની શરૂઆત દબાણ સાથે થતી દેખાય રહી છે.

ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયન માર્કેટની શરૂઆત દબાણ સાથે થતી દેખાય રહી છે. પરંતુ ગિફ્ટ નિફ્ટી અને US ફ્યુચર્સમાં મામુલી ઉછાળો જોવાને મળી રહ્યો છે. ગઈકાલે અમેરિકાના બજાર ઘટીને બંધ થયા. સતત ચોથે દિવસે નાસ્ડેક ઘટીને બંધ થયા. Russel2K 2.50%થી વધુ ઘટીને બંધ થયો. ફેડના મિનિટ્સથી નિરાશ થયું બજાર.

ફેડના મિનિટ્સમાં શું આવ્યું?

ફેડના અધિકારીઓ 2024માં દર ઘટાડવાના પક્ષમાં છે. 3 ક્વાટર પર્સેન્ટેજ પોઇન્ટ્સના પક્ષમાં ફેડ અધિકારીઓ છે. દરોમાં ક્યારથી કાપ શરૂ થશે તેના સંકેતો નહીં. અર્થવ્યવસ્થાના સંકેતોના આધારે કાપનો નિર્ણય નક્કી થશે.

એશિયાઈ બજાર

બધા સમાચાર

+ વધુુ વાંચો