Get App

Global Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો, એશિયન માર્કેટમાં મજબૂતી, ગિફ્ટ નિફ્ટી ફ્લેટ

શુક્રવારે અમેરિકાના બજાર લીલા નિશાનમાં બંધ થયા હતા. અમેરિકાના બજાર અમેરિકન બોન્ડ યીલ્ડમાં તેજી ફરી આવી. 10 વર્ષની અમેરિકાની બોન્ડ યાલ્ડ 4%ને પાર જોવા મળી.

MoneyControl Newsઅપડેટેડ Jan 08, 2024 પર 8:32 AM
Global Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો, એશિયન માર્કેટમાં મજબૂતી, ગિફ્ટ નિફ્ટી ફ્લેટGlobal Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો, એશિયન માર્કેટમાં મજબૂતી, ગિફ્ટ નિફ્ટી ફ્લેટ
એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 12.00 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે.

ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયન માર્કેટમાં મજબૂતી સાથે કારોબાર થઈ રહ્યો છે. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ કારોબાર દેખાય રહ્યો છે. ડાઓ ફ્યુચર્સમાં મામુલી ઘટાડો સાથે કારોબાર થઈ રહ્યો છે. પરંતુ શુક્રવારે અમેરિકાના બજાર મામુલી ઉછાળા સાથે બંધ થયા હતા.

શુક્રવારે અમેરિકાના બજાર લીલા નિશાનમાં બંધ થયા હતા. અમેરિકાના બજાર અમેરિકન બોન્ડ યીલ્ડમાં તેજી ફરી આવી. 10 વર્ષની અમેરિકાની બોન્ડ યાલ્ડ 4%ને પાર જોવા મળી. બજારને USમાં દર ઘટવામાં વિલંબની આશંકા દેખાય રહી છે. વધારે નોકરીઓ મળવાથી વિલંબ થઈ શકે છે.

ક્રૂડમાં આવી શાનદાર તેજી

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ક્રૂડમાં તેજી આવી. ભાવ 78 ડૉલરને પાર દેખાયો. તો બીજી તરફ સોનું 2050 ની ઉપર ટક્યું.

બધા સમાચાર

+ વધુુ વાંચો