Get App

Global Market: ગ્લોબલ માર્કટથી પૉઝિટવ સંકેત, એશિયન માર્કેટ અડધા ઉપર, ગિફ્ટી નિફ્ટીમાં 150 પોઈન્ટની તેજી

ગિફ્ટી નિફ્ટીમાં 150 પોઈન્ટની તેજી દેખાય રહી છે. પણ US ફ્યુચર્સમાં ફ્લેટ કારોબાર જોવાને મળી રહ્યો છે. ગઈકાલે અમેરિકાના બજાર અડધા ટકા ઉછાળા સાથે બંધ થયા હતા.

MoneyControl Newsઅપડેટેડ Jan 23, 2024 પર 8:44 AM
Global Market: ગ્લોબલ માર્કટથી પૉઝિટવ સંકેત, એશિયન માર્કેટ અડધા ઉપર, ગિફ્ટી નિફ્ટીમાં 150 પોઈન્ટની તેજીGlobal Market: ગ્લોબલ માર્કટથી પૉઝિટવ સંકેત, એશિયન માર્કેટ અડધા ઉપર, ગિફ્ટી નિફ્ટીમાં 150 પોઈન્ટની તેજી
એશિયન માર્કેટ અડધા ઉપર કારોબાર કરી રહ્યો છે. ગિફ્ટી નિફ્ટીમાં 150 પોઈન્ટની તેજી દેખાય રહી છે.

Global Market: ગ્લોબલ માર્કટથી પૉઝિટવ સંકેત જોવાને મળી રહ્યા છે. એશિયન માર્કેટ અડધા ઉપર કારોબાર કરી રહ્યો છે. ગિફ્ટી નિફ્ટીમાં 150 પોઈન્ટની તેજી દેખાય રહી છે. પણ US ફ્યુચર્સમાં ફ્લેટ કારોબાર જોવાને મળી રહ્યો છે. ગઈકાલે અમેરિકાના બજાર અડધા ટકા ઉછાળા સાથે બંધ થયા હતા.

ગઈકાલે અમેરિકાના બજાર રેકોર્ડ ઉંચાઈ પર બંધ થયા. પહેલીવાર ડાઓ જોન્સ 38000ની ઉપર બંધ થયો. ગઈકાલે S&P500 રેકોર્ડ સ્તરે બંધ થયો. 2024માં સતત બીજા દિવસે S&P500 રેકોર્ડ સ્તરે બંધ થયો. 4 જાન્યુઆરી 2022 બાદ નાસ્ડેક ઉચ્ચત્તમ સ્તરે બંધ થયો.

નેટફ્લિક્સ, ટેસ્લા, એબૉટના પરિણામ પર ફોકસ. ઇન્ટેલ, IBMના આ સપ્તાહે પરિણામ રજૂ થશે. 30-31 જાન્યુઆરીએ અમેરિકી ફેડની બેઠક થશે. આજે બેન્ક ઑફ જાપાન વ્યાજ દરો પર નિર્ણય લેશે. 25 જાન્યુઆરીએ ECB વ્યાજ દરો પર નિર્ણય લેશે. ચાઈનામાં 1 અને 5 વર્ષની લોન દરોમાં કોઈ ફેરફાર નહીં.

ક્રૂડ ઓઈલમાં કારોબાર

બધા સમાચાર

+ વધુુ વાંચો