Get App

Global Market: ગ્લોબલ માર્કેટથી નરમ સંકેત, એશિયમાં મિશ્ર કામકાજ, ગિફ્ટ નિફ્ટી ફ્લેટ

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 27.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.08 ટકાના ઘટાડાની સાથે 38,438.64 ની આસપાસ દેખાય રહ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 20, 2024 પર 8:36 AM
Global Market: ગ્લોબલ માર્કેટથી નરમ સંકેત, એશિયમાં મિશ્ર કામકાજ, ગિફ્ટ નિફ્ટી ફ્લેટGlobal Market: ગ્લોબલ માર્કેટથી નરમ સંકેત, એશિયમાં મિશ્ર કામકાજ, ગિફ્ટ નિફ્ટી ફ્લેટ
એશિયમાં મિશ્ર કામકાજ સાથે કારોબાર થઈ રહ્યો છે. ગિફ્ટ નિફ્ટીમાં ફ્લેટ કારોબાર દેખાય રહ્યો છે.

ગ્લોબલ માર્કેટથી નરમ સંકેત જોવાને મળી રહ્યા છે. એશિયમાં મિશ્ર કામકાજ સાથે કારોબાર થઈ રહ્યો છે. ગિફ્ટ નિફ્ટીમાં ફ્લેટ કારોબાર દેખાય રહ્યો છે. US ફ્યુચર્સમાં પણ મામુલી દબાણ જોવાને મળી રહ્યુ છે. પ્રેસિડેન્ડ ડે નિમિત્તે અમેરિકાના બજાર બંધ હતા. આજે વોલમાર્ટ, હોમ ડેપોના ત્રિમાસિક પરિણામ આવશે.

ચીનમાં રિયલ એસ્ટેટને બૂસ્ટ

ચીનમાં પાંચ વર્ષના લોન પ્રાઈમ રેટમાં 25 bpsનો ઘટાડો જોવા મળ્યો. 5 વર્ષના LPR હવે ઘટીને 3.95% પર રહ્યા. જૂન 2023 બાદ સૌથી પહેલો ઘટાડો કર્યો. 1 વર્ષના LPR 3.45% પર યથાવત્ રહ્યા. પ્રોપર્ટી માર્કેટને બૂસ્ટ આપવા માટે ચીનનું પગલું.

એશિયાઈ બજાર

બધા સમાચાર

+ વધુુ વાંચો