Get App

Global Market: Nvidiaના પરિણામે અમેરિકી બજારમાં ભર્યો જોશ, જાપાનના બજાર નિક્કેઈ લાઇફ હાઇ નજીક, GIFT NIFTY પણ મજબૂત

આજે એશિયાઈ બજારમાં મજબૂત કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 89.00 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.67 ટકાના વધારાની સાથે 38,913.84 ની આસપાસ દેખાય રહ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 22, 2024 પર 8:31 AM
Global Market: Nvidiaના પરિણામે અમેરિકી બજારમાં ભર્યો જોશ, જાપાનના બજાર નિક્કેઈ લાઇફ હાઇ નજીક, GIFT NIFTY પણ મજબૂતGlobal Market: Nvidiaના પરિણામે અમેરિકી બજારમાં ભર્યો જોશ, જાપાનના બજાર નિક્કેઈ લાઇફ હાઇ નજીક, GIFT NIFTY પણ મજબૂત
જાપાનના બજાર નિક્કેઈ લાઇફ હાઇ નજીક પહોંચ્યો છે. GIFT NIFTY પણ મજબૂત જોવાને મળી રહ્યો છે.

બજાર માટે આજે ગ્લોબલ સંકેત પૉઝિટીવ દેખાય રહ્યા છે. જાપાનના બજાર નિક્કેઈ લાઇફ હાઇ નજીક પહોંચ્યો છે. GIFT NIFTY પણ મજબૂત જોવાને મળી રહ્યો છે. ત્યાંજ Nvidiaના પરિણામે અમેરિકી બજારમાં ભર્યો જોશ. નિચલા સ્તરેથી જોરદાર રિકવરી આવી. લાલ નિશાનમાં નાસ્ડેક બંધ થયો. ડાઓ અને S&P 500 ઉછાળા સાથે બંધ થયા. ડાઓ અને S&P 500 ઉછાળા સાથે બંધ થયા.

NVIDIAના સારા પરિણામ આવ્યા. Q4માં કંપનીએ અનુમાનથી સારા પરિણામ રજૂ કર્યા. Q4માં કંપનીની આવક 265% વધી. Q4માં કંપનીની આવક $2210 કરોડ પર રહી. બજારને $2062 કરોડના આવકની આશા હતી. EPS $4.64ના અનુમાનની સરખામણીએ $5.16 રહ્યા. આફ્ટર આવર્સમાં સ્ટોક 9% જેટલો વધ્યો.

એશિયાઈ બજાર

આ દરમિયાન આજે એશિયાઈ બજારમાં મજબૂત કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 89.00 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.67 ટકાના વધારાની સાથે 38,913.84 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.57 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.56 ટકા વધીને 18,781.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.05 ટકાના મામૂલી વધારાની સાથે 16,511.73 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.33 ટકાની તેજી સાથે 2,662.09 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 12.62 અંક એટલે કે 0.43 ટકા ઉછળીને 2,963.58 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો