Get App

Global Market: ગ્લોબલ માર્કેટથી સુસ્ત સંકેતો, ગિફ્ટ નિફ્ટીમાં 100 પોઈન્ટથી વધુનો ઘટાડો

શુક્રવારે અમેરિકાના બજાર મામુલી ઘટાડો જોવા મળ્યો. નાસ્ડેકમાં અડધા ટકાથી વધુનો ઘટાડો નોંધાયો. ડાઓ અને S&P 500 માં પણ નેગેટીવ કામકાજ થઈ રહ્યુ છે. ફેડ તરફથી વ્યાજ દર ઘટવાની આશંકા છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 01, 2024 પર 8:36 AM
Global Market: ગ્લોબલ માર્કેટથી સુસ્ત સંકેતો, ગિફ્ટ નિફ્ટીમાં 100 પોઈન્ટથી વધુનો ઘટાડોGlobal Market: ગ્લોબલ માર્કેટથી સુસ્ત સંકેતો, ગિફ્ટ નિફ્ટીમાં 100 પોઈન્ટથી વધુનો ઘટાડો
શુક્રવારે અમેરિકાના બજાર મામુલી ઘટાડા સાથે બંધ થયા હતા. આજે નવા વર્ષના નિમિત્તે વિશ્વભરના બજાર બંધ રહ્યા છે.

ગ્લોબલ માર્કેટથી સુસ્ત સંકેતો જોવાને મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીમાં 100 પોઈન્ટથી વધુનો ઘટાડો દેખાય રહ્યો છે. શુક્રવારે અમેરિકાના બજાર મામુલી ઘટાડા સાથે બંધ થયા હતા. આજે નવા વર્ષના નિમિત્તે વિશ્વભરના બજાર બંધ રહ્યા છે.

શુક્રવારે અમેરિકાના બજાર મામુલી ઘટાડો જોવા મળ્યો. નાસ્ડેકમાં અડધા ટકાથી વધુનો ઘટાડો નોંધાયો. ડાઓ અને S&P 500 માં પણ નેગેટીવ કામકાજ થઈ રહ્યુ છે. ફેડ તરફથી વ્યાજ દર ઘટવાની આશંકા છે.

ક્રૂડમાં દબાણ

બ્રેન્ટના ભાવ 77 ડૉલરની નજીક પહોંચ્યા છે. 2023માં ભાવ આશરે 10% તૂટ્યા. અમેરિકામાં ક્રૂડના રેકોર્ડ પ્રોડક્શનથી સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો.

બધા સમાચાર

+ વધુુ વાંચો