Get App

અમુક સરકારી કંપનીઓમાં પણ સારો ગ્રોથ જોવા મળી શકે- યોગેશ ભટ્ટ

યોગેશ ભટ્ટના મતે અર્નિંગ્સ ગ્રોથ સતત આવતો રહે તો સારા વળતર મળશે. સરકાર દ્વારા કેપેક્સ ખર્ચમાં વધારો થયો છે. કોર્પોરેટની બેલેન્સ શીટ મજબૂત હોય તો ત્યાં પણ કેપેક્સ થયા.

MoneyControl Newsઅપડેટેડ Jan 10, 2024 પર 4:28 PM
અમુક સરકારી કંપનીઓમાં પણ સારો ગ્રોથ જોવા મળી શકે- યોગેશ ભટ્ટઅમુક સરકારી કંપનીઓમાં પણ સારો ગ્રોથ જોવા મળી શકે- યોગેશ ભટ્ટ
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું માર્કેટ એક્સપર્ટ યોગેશ ભટ્ટ પાસેથી.

યોગેશ ભટ્ટનુ કહેવુ છે કે અત્યારે બજાર માટે કોઈ નેગેટિવ સંકેત નથી. આગળ જતાં બજારમાં થોડા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. વૈશ્વિક ડેટને લઈને રોકાણકારોને અત્યારે ચિંતિત છે. USના ડેટમાં ઘણો વધારો થયો છે.

 

યોગેશ ભટ્ટના મતે અર્નિંગ્સ ગ્રોથ સતત આવતો રહે તો સારા વળતર મળશે. સરકાર દ્વારા કેપેક્સ ખર્ચમાં વધારો થયો છે. કોર્પોરેટની બેલેન્સ શીટ મજબૂત હોય તો ત્યાં પણ કેપેક્સ થયા. લોકોના ખર્ચમાં વધારો થશે તો પણ કેપેક્સ વધતું દેખાશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો