Get App

નિફ્ટીમાં 20900ના સારો સપોર્ટ, નિફ્ટીમાં થોડું કંસોલિડેશન જોવા મળી શકે: અમિત ત્રિવેદી

નિફ્ટી ઉપરમાં 21100-21150ના લેવલ સુધી જોવા મળી શકે છે. ડિક્સન ટેક્નૉલોજીસમાં 5500નું જે હર્ડલ હતું તેને સરપાસ કર્યું હતું. આ સ્ટૉકમાં 5900ના લેવલ રિવાઈવલ કરી શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 12, 2023 પર 12:34 PM
નિફ્ટીમાં 20900ના સારો સપોર્ટ, નિફ્ટીમાં થોડું કંસોલિડેશન જોવા મળી શકે: અમિત ત્રિવેદીનિફ્ટીમાં 20900ના સારો સપોર્ટ, નિફ્ટીમાં થોડું કંસોલિડેશન જોવા મળી શકે: અમિત ત્રિવેદી

યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીનું કહેવું છે કે ગઈ કાલે પણ એક નેરો રેન્જમાં કારોબાર જોવા મળ્યો હતો. આજે પણ મૂવમેન્ટ મિસિંગ જોવા મળી રહી છે. છેલ્લા 4-5 દિવસમાં નિફ્ટી નીચેમાં 20850ના લો બનાવ્યા છે. હાલ માર્કેટમાં સેબિલિટી જોવા મળી રહી છે. નિફ્ટીમાં 20900ના લેવલ એક ઈમિડિએટ સપોર્ટ સાબિત થઈ શકે છે. હાલમાં હજી થોડું કંસોલિડેશન થઈ શકે છે.

અમિત ત્રિવેદીના મતે નિફ્ટી ઉપરમાં 21100-21150ના લેવલ સુધી જોવા મળી શકે છે. ડિક્સન ટેક્નૉલોજીસમાં 5500નું જે હર્ડલ હતું તેને સરપાસ કર્યું હતું. આ સ્ટૉકમાં 5900ના લેવલ રિવાઈવલ કરી શકે છે. આ સ્ટૉકમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 7200-7300ના લેવલ પર આવે તો પ્રોફિટ બુકિંગ કરી શકો છો.

યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની પસંદગીના Buy કૉલ

Bandhan Bank: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - 260-265 રૂપિયા, સ્ટૉપલોસ - 234 રૂપિયા

બધા સમાચાર

+ વધુુ વાંચો