Get App

નિફ્ટીમાં 21,300નો સારો સપોર્ટ, આગળ નિફ્ટીમાં 125 ટકાના ઘટાડાની શક્યતા: અમિત ભૂપતાની

ઈન્ડિયા વિક્સ 1650ની ઉપર જવાનું શરૂ કરશે. તો થોડું વધારો જોવા મળી શકે છે. ગઈ કાલમાં શેસનમાં ગેપ ડાઉન જોવા મળ્યુ હતું. ત્યાર બાદ કોઈ પણ પુલ બેક જોવા નથી મળ્યું.

MoneyControl Newsઅપડેટેડ Jan 18, 2024 પર 12:43 PM
નિફ્ટીમાં 21,300નો સારો સપોર્ટ, આગળ નિફ્ટીમાં 125 ટકાના ઘટાડાની શક્યતા: અમિત ભૂપતાનીનિફ્ટીમાં 21,300નો સારો સપોર્ટ, આગળ નિફ્ટીમાં 125 ટકાના ઘટાડાની શક્યતા: અમિત ભૂપતાની

નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત ભુપતાનીનું કહેવુ છે કે નિફ્ટીમાં સારો સેલ ઑફ જોવા મળી શકે છે. નિફ્ટી 21500 બ્રેક કરે પછી 21200-20800 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. છેલ્લા 2 દિવસેથી ઓએન પોઝીશિન બનતી જોવા મળી રહી છે. ગઈકાલના સેશનમાં ઈન્ડિયા વિક્સ 10 ટકા રહ્યો તે 15 ટકાની ઉપર જતો જોવા મળ્યો છે.

અમિત ભુપતાનીના મતે ઈન્ડિયા વિક્સ 1650ની ઉપર જવાનું શરૂ કરશે. તો થોડું વધારો જોવા મળી શકે છે. ગઈ કાલમાં શેસનમાં ગેપ ડાઉન જોવા મળ્યુ હતું. ત્યાર બાદ કોઈ પણ પુલ બેક જોવા નથી મળ્યું. જો નિફ્ટી અને બેન્ક નિફ્ટીમાં પ્રેશર જોવા મળ્યો તો સ્ટૉક સ્પેશિફિક ઉપર ગઈકાલે જોવા નથી મળ્યો, પરંતુ આજે ખુલ્યા બાદ નિફ્ટીમાં પ્રેશર જોવા મળ્યું છે.

અમિત ભુપતાનીના મુજબ સ્ટૉક પર પણ પ્રેશર બનતો જોવા મળી રહ્યો છે. જેની અસર નિગિટિવ રહી શકે છે. નિફ્ટીમાં 21370ના લેવલ પર રહ્યો છે. જો તેના પર નિકળે છે તો સ્ટેબલિટી જોવા મળી શકે છે. જો નિફ્ટી 21300ના લેવલ તેના પહેલા બ્રેક કરે છો તો 125 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. નિફ્ટીમાં 21300નો સારો સપોર્ટ બની રહ્યો છે.

નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીની પસંદગીના Buy કૉલ

બધા સમાચાર

+ વધુુ વાંચો