યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીનું કહેવું છે કે નિફ્ટીમાં છેલ્લા 4-5 દિવસથી જોઈએ તો ગયા સપ્તાહ એક સારી વોલેટીલીટી જોવા મળી હતી. એક રિકૉર્ડ હાઈ પર જોવા મળ્યો હતો. નિફ્ટીમાં 21300 સુધીનું કરેક્શન જોવા મળ્યું હતું. 21300થી આપણે એક રિકવરી જોવા મળી હતી. નિફ્ટીમાં 21400-21500ના લેવલને છેલ્લા 2-3 દિવસથી હોલ્ડ કરી રહ્યો છે.

